ખાપણ ઓઢાળેલી માં ના ચહેરાને
છેલ્લી વાર જોવાની પીડા,
એના બાળક કરતાં વધુ કોઈ સમજી શકતું નથી…


-જીજીવીષા

Gujarati Thought by Jenisa : 112038923

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now