" ઈશ્વર મળે છે. "
--------------------
શ્રદ્ધામાં ઈશ્વર મળે છે.
ભક્તિમાં ઈશ્વર ભળે છે.
વ્રત,વરતોલામાં ઈશ્વર વરતાય છે.
વૃદધોની સેવામાં ઈશ્વર ક્યાં.?
સ્ત્રીને સપોર્ટ આપવામાં ઈશ્વર ક્યાં.?
માણસની માણસાઈમાં ઈશ્વર ક્યાં.?
ગરીબો પર દયા રાખવામાં ઈશ્વર ક્યાં.?
સ્ત્રીની ઈજ્જત ઢાંકવામાં ઈશ્વર ક્યાં.?
સમાજની આ નવીનતા,મને ન સમજાય.
શું તમને સમજાય.?
🖊️ જયા.જાની.તળાજા."જીયા "