એક મારો સંદેશ
માનવ જાતિનો સૌથી સારો મિત્ર હોય ને
તો એ દુઃખ છે. કેમ કે કેવી રીતે જીવન જીવવું
એ દુઃખમાં જ ખબર પડે છે અને ઘણો સમય રહે છે. તમામ પરિસ્થિતિમાં એક એક પળ એક એક દિવસ યાદ રહી જાય છે. અને એ સમયે ઘણું જાણવા મળે છે. કોણ કેટલા કામ આવ્યા. સગા સંબંધી તમામ લોકો એ વખતે ખબર પડી જાય
કે પારકા વાલા છે સગા વાલા જો જીવનમાં દુઃખને મિત્ર કરીને રાખે માનવ જાતિ તકલીફ પણ ના પડે.
મિત્રો આ અધૂરું છે. ફરીથી મળીશું.
........
કેવું લાગ્યું કોમેન્ટ કરતા રહેજો. લાઈક પણ કરજો
- Pintu Raval