જિંદગીની ભીડમાં...
બધું જ હોવાના એહસાસમાં..
પોતાનાથી જ દૂર
હડસેલાઈ જવાની
કે પોતાની સંગાથે બેસવાની પળોમાં...
તમે હંમેશ યાદ આવો છો..
તમે બહું જ યાદ આવો છો મમ્મી..💗
આ જન્મમાં; નવા ઉન્મેષે!
કે બીજા કોઈ જન્મમાં..
તમે ફરી ફરી ફરી
જરૂર, જરૂરથી મળજો મારી માં…
- જીજીવીષા