ઘણું બોલવાનું ઇચ્છતા છતાં બોલી ન શકાય એનાથી વધુ વિવશતા બીજી શું હોય?
સફરની ગતિમાં અચાનક અટકાવત આવે એનાથી વધુ લાચારી બીજી શું હોય?
નિર્દોષને સજા અને દોષિતની હા માં હા એનાથી વધુ અન્યાય બીજો શું હોય?
બધું જાણવા છતાં બધું ચૂપચાપ જોવું એનાથી વધુ મજબૂરી બીજી શું હોય?
- ફાલ્ગુની દોસ્ત