🙏🙏કોઈ વ્યક્તિ વિશે "ધારણા" બાંધવી ખોટી હોતી નથી પરંતુ તે વ્યક્તિ આપણી ધારણાઓ મુજબની જ હશે, તે 'વિચારણા' ક્યારેક ખોટી સાબિત થતી હોય છે.
કેમ કે આપણે આપણા 'વિચારો' મુજબ ધારીએ છીએ અને સામેવાળી વ્યક્તિ કદાચ તેની 'પરિસ્થિતિ' મુજબ રહેતી હોય.🦚🦚
- Parmar Mayur