🙏🙏ક્યારેક એવી "પરિસ્થિતિનું" નિર્માણ થતું હોય છે કે આપણે શું નિર્ણય લેવો તે વિચારી શકતાં ના હોય.
આવા સમયે અન્ય 'સમજું માણસ' સાથે 'વિચારવિમર્શ' કરીને અંતે પોતાની "અંતરાત્મા" શું કહે છે.
તે મુજબ નિર્ણય લેનાર વ્યક્તિ તે 'વિપરીત પરિસ્થિતિમાંથી' બહાર નીકળી શકે છે.🦚🦚
- Parmar Mayur