અત્યારે સૌથી વધુ પ્રાર્થના ભારતીય સૈનિકો માટે કરીએ🙏
ટીવી સામે બેસી વાતો કરવી સરળ છે. પણ જેમનાં ઘરનો જુવાન સભ્ય સીમા પર તહેનાત હશે એમનાં વિશે કલ્પના કરવી મુશ્કેલ છે.
એમનાં પરિવારોનો દિલથી આભાર કે આપણું રક્ષણ કરવા પોતાનાં સ્વજનોને મોકલ્યા છે. 🙏
જય હિંદ 🫡🇮🇳