Quotes by kapila padhiyar in Bitesapp read free

kapila padhiyar

kapila padhiyar

@pinkypadhiyar206609
(6)

સિંહણ
મેં દીઠેલી એક સિંહણ  ગીર વનમાં ,
શાંત સાવજની બાજુમાં સુહામણી .
આંખોમાં મમતા કેરા મોતી મહેકતા,
નાનું અમથું બાળ એનું પંજામાં ભરેલું.
જીવન તેનું સાદું ને તેવી જ તેની સાદાઈ.
આજ દશ્ય આંખે મારા વળગેલું...
મારું મન પુછે આના જેવું માયાળું કોણ?
              કેમ ડરે  કલ્પી સૌ કોઈ? ,
અવાજ એનો ભારેખમ, ચાલ એની  અજડ!
ના વટકે તે જ્યાં લગી, કોઈ સતાવે ના તે નારને.
ત્યાં લગી તે ના કરે કોઈ પર વાર.....
ભુખી તો એ ભૂતાવળ જેવી, ચપળ એનો સ્વભાવ!
પાછા પગલે ડગ ભરે , પછી મારે છલાંગ.
વૃત્તિ એની વહેચવાની , બીજાનું પેટ ભરનારી,
એવી એ નાર , જંગલની એ શાન ...
ખમ્મા! એ સિંહણને  સિંહ પર ભારી પડનારી.
                                    .કપિલા પઢીયાર(કલ્પી)

Read More

લાગણીઓ વહેતી રહે મનની..
જો તનથી મળવા કરતા,
મનથી મળીએ દરેક જણથી
કપિલા પઢીયાર (કલ્પી)
- kapila padhiyar

માઁ.....
માઁ ઓ મારી લાડલી માઁ , ઓ મારી વહાલી
       મમતાનો દિપક છે તું માઁ , તુ  પસરતો જાય છે.
       જીવન આખું મારુ ખુશીઓથી પ્રકાશિત થાય છે.
       તારી ગોદમાં માઁ સુકુનની ચાદર પથરાય છે........
       તારો હાથ જયારે સર પર રહે ,
મીઠી ઉફ આપી જાય છે.
      પ્રેમનો દરિયો તારી આંખોમાં ઉભરાતો જાય છે.......
       માઁ  ઓ મારી લાડલી માઁ , ઓ મારી વહાલી માઁ....
મમતાનો દિપક છે તું માઁ , તુ  પસરતો જાય છે.
       તુ મને સંભળાવે યાદો મીઠી મારા બાળપણની ,
       એ મારુ કાલુ ને ઘેલું બોલવું ને  ચાલવું....
ને મને જોઈ એ હરખાવું માઁ તારુ...
અનોખું બંધન હશે આમ મારુ તુજથી.
જયારે જયારે નિરખ્યુ તું જ મનને...
ત્યારે ત્યારે બસ મમતા તારી જોઈ...
માઁ ઓ મારી લાડલી માઁ , ઓ મારી વહાલી માઁ.   
મમતાનો દિપક છે તું માઁ , તુ  પસરતો જાય છે.
     તારા દિલમાં ભરેલી અમી વરસતી જાય છે...
        મારા ભવિસ્ય ની ચિન્તા ઘણેરી સતાવે તને હજી!
        સુખથી ભરેલું રહે, જીવન મારુ આખું ઘણું!
     એવી દુઆઓથી ઝોળી ,માઁ તું ભરતી જાય છે.
        માઁ  ઓ મારી લાડલી માઁ , ઓ મારી વહાલી માઁ....


                              
                                      @કપિલા પઢીયાર

Read More

पुस्तक प्रेमीओ को पुस्तक दिन की शुभकामनाएं📚🙂
- kapila padhiyar

ओ मेरे हौसले..
चल तू चल मेरे संग संग तू चल,
मेरी मंजिल तक तू चल संग मेरे।
ओ मेरे हौसले चल तू संग यु मेरे...
रास्ते ना सीधे है जिंदगी कहीं ये,
ख्वाब है मेरे बड़े बड़े आसमान जैसे।
पहाड़ों से उतर कर जाना है नदियो जैसे।
सपनोको साथ लेकर जाना सुके रणमे...
हरियाली बनानी सुकी रेत में मुझे।
चल तू चल मेरे संग संग तू चल,
मेरी मंजिल तक तू चल संग मेरे।
ओ मेरे हौसले चल तू संग यु मेरे...
फिसल कर गिरु में अगर या बिखरू में,
पर तू ना खोना मुजमे कहीं समा जाना।
पत्थर जैसा बनाके दिल को मेरे में..
गैरों से सही अपनो से भी लड़ना मुझे,
अपने सपनों के खातिर आसुसे रोना मुझे।
उम्मीद बन कर मुझसे लिपट जाना तू.....
चल तू चल मेरे संग संग तू चल,
मेरी मंजिल तक तू चल संग मेरे।
ओ मेरे हौसले चल तू संग यु मेरे...
                कपिला पढ़ियार, कल्पी

Read More

https://www.matrubharti.com/book/19972710/loneliness. thank you mateubharti family 🙏 એક દિવસમાં 100 થી વધુ વખત વખત રિડ થઈ છે.

आज कल जिंदगी किस राह चल रही हैं
सोच रहे हैं🤔
सपने सज रहे हैं,अपने छुट रहें हैं।
क्या सही हो रहा है ये?
ए ईश्वर !
क्या तुमने कुछ सोचके रचा हे ?
ये खेल।
- kapila padhiyar

Read More

સવાર
નવી સવાર રોજ આવે છે.
નવા સપનાઓનો શૃંગાર સજીને.....
મનમાં એક નવું કિરણ ભરીને...
પ્રેમ રૂપી પાઘડી બાંધીને ,
નવી સવાર રોજ આવે છે.
સુરજ ભાતી તપીને...
આગ સાથે રમીને...
પંખી શો કલરવ કરતી..
એ નવી સવાર રોજ આવે છે.
તું થાને એની સવારીમાં સવાર,
વહાવ ને મોતીડા હરખનાં....
પ્રગટાવ ને આશ રૂપી દિપક.
નવી સવાર રોજ આવે છે.
ચાલને તું શીતળ ધુપમાં..
કરીલે નવી સફરની શરૂઆત..
લડીલે કલ્પી નકામાં વિચારથી.
નવી સવાર રોજ આવે છે.
કાલ હતી જે મુશ્કેલી જીવનની,
આવ્યા'તા વળાંકો જીવનમાં,
એવી દુઃખ રૂપી રાતડી ને...
તું હવે લગાવને સુખનું મલમ.
જો ને તું કલ્પી! મીઠુંડી આ સવારને...
નવી સવાર રોજ આવે છે.
.કપિલા પઢીયાર(કલ્પી)

Read More