🙌🤗✨
વાતો તો દરેક સાથે થતી હોય છે
પણ.........!
લાગણીઓ કહેવા કોઈક અંગત જોઈએ,
હસવાનું તો દરેકની સાથે થાય છે,
પણ.......!
રડવા ખભો કોઈક અંગતનો જોઈએ,
મુસાફરી તો દરેકની સાથે થાય છે,
પણ.......!
સાથે બેસવા કોઈક અંગત જોઈએ,
શબ્દથી તો દરેક સમજતા હોય છે
પણ.......!
ચહેરો સમજવા અંગત જોઈએ,
સુખ તો દરેકની સાથે વહેંચાઈ જાય છે,
પણ.......!
દુઃખ વહેંચવા કોઈક અંગત જોઈએ,
રસ્તો તો દરેકની સાથે કપાઈ જાય છે,
પણ.......!
મંઝિલે પહોંચવા કોઈક અંગત જોઈએ,