thoughts Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

thoughts Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful thoughts quote can lift spirits and rekindle determination. thoughts Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

thoughts bites

• એક પત્ર વરસાદને સરનામે •

આખરે તું હવેથી થોડાક મહિનાઓ અમારી સાથે વિતાવિસ. પણ, સાથે સાથે અહીંયા ગરીબોનું પણ થોડુંક તું ધ્યાન રાખજે. કેમ કે, અહીં બધાને પાક્કા ચણતર નથી તો આ સમગ્ર વસ્તુઓને ધ્યાનમાં રાખીને વરસવા દેવ અંશની વિનંતી. આ બધાં મુદ્દાઓ તને સમજાવ્યાં બાદ હંમેશાની જેમ ખુલ્લાં હ્રદયે તને આવકારતો માત્ર ને માત્ર દેવાંશ. 😀

આ પત્રનું સંપાદન @graphic_house29 દ્વારા કરવામાં આવ્યું છે. 😄👐

#dewansh #aboutrain #ahmedabadrain #nature #letter #alettertorain #patra #vichar #jalsa #khushi #dairy #creative #kavi #poetrycommunity #lettercommunity #poetryofinstagram #lettersofinstagram #poetsofinstagram #poet #letterlover #gujju #creative #sahitya #gujaratikavita #writer #gujarati #literature #life #inspiration #thoughts #loveforliterature

You thought I were naive,
Who could never judge your deeds
I was reluctant to show you my other side,
But you foolishly awakened my demons
You believe that I am good for nothing
You forced me to conquer all the possibilities of my failure
I will never regret being ruthless when needed
I will never apologize for being malicious while fighting
So don't try to tame the beast inside me,
Or it is capable to be a piercing thorn inside your heart
As I am a monster dressed like a fairy

- Kinjal Patel (Kiraa)

#world_of_kiraa
#writers #writersofinstagram #writerscommunity #poetry #writer #writing #writingcommunity #love #writersofig #quotes #poetsofinstagram #poetrycommunity #poems #poem #words #poet #art #life #thoughts #shayari #instadaily #poets #loveyourself #yourself #story #followforfollowback #bhfyp #writerslife #sad #bhfyp

બસ બધું મેળવી લેવું અને કંઈ જતુ નથી કરવું,
શું એ જ હવે જીવનની વ્યાખ્યા બની ગઈ છે?

જે ખુશી મે બે ટંકના રોટલા માટે મહેનત કરતા મજૂરની આંખમાં જોઇ છે,
એ કરોડોના માલિકના હોઠો પર દૂર દૂર સુધી નથી દેખાતી.

તો બધું મેળવી ને પણ શું મેળવી લીધું?
આટલી બધી ચિંતા પછી પણ શાંતિ મળી?
આટલા બધા ધમપછાડા પછી પણ શું ખુશી મળી?

આ સવાલનો જવાબ હજી કોઈને નથી મળ્યો.
બધું મેળવી લેવાની ઘેલછામાં માણસ જીવનના ઉત્તમ વર્ષો ખોઈ દે છે
અને પછી જતી જિંદગીએ એ વાતનો અફસોસ કરતો રહે છે.

જિંદગી કંઈ નાની નથી હોતી.
પણ જ્યારે આ જિંદગીના જટિલ રસ્તાઓનું જ્ઞાન થાય છે,
ત્યાં સુધીમાં આ જીવનયાત્રા સમેટવાનો સમય આવી જાય છે.

- કિંજલ પટેલ (કિરા)

#world_of_kiraa
#motivational #motivation #motivationalquotes #quotes #inspiration #mindset #goals #positivity #believe #success #inspirationalquotes #inspire #positivevibes #love #life #quoteoftheday #selflove #entrepreneur #happiness #yourself #inspirational #lifestyle #bhfyp #quote #loveyourself #photooftheday #instadaily #successquotes #thoughts