motivational Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

motivational Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful motivational quote can lift spirits and rekindle determination. motivational Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

motivational bites

યાદો સાથે જીવું છુ યાદો ને વાગોડું છુ!
બાળપણ ને યાદ કરીને આજે રડું છુ !
આજે સમજાય છે એકલો છુ દુનિયા માં !
તમારા પહેલા તમારા પછી કોઈ નથી !

#AmmyDave #loveyoudad #lovefordad #father #respect #always #loveyou #missyou #throwback #olddays #positiveenergy #positivity #positivevibes #gujjuamdavadi #gujjushayri #gujju_shayari #shayarilove #shayariquotes #shayarilover #shayar #shayari143 #shayari #motivation #motivationalquotes #motivational #motivated

વ્યક્તિ જ્યારે જીવન માંથી જતી રહે પછી તેની કદર થાય ને તો એ કદર નહીં અફસોસ કહેવાય સાહેબ....
_meera soneji
#life
#motivational

तेरा इंतज़ार करूं में लेकिन कब तक !
तेरे लिए में रुका हूं पर कब तक !
तू कुछ बता नहीं सकती मुझे लेकिन कब तक ! अंकित
तुने दिल के जज़्बात दबा रखे हैं लेकिन कब तक !

#positiveenergy #positivity #positivevibes #gujjuamdavadi #gujjushayri #gujju_shayari #shayarilove #shayariquotes #shayarilover #shayar #shayari143 #shayari #motivation #motivationalquotes #motivational #motivated

ભગવાને તો માત્ર સુખનું જ સર્જન કર્યું હતું પરંતુ,
માનવીએ જ પોતાના કર્મો દ્વારા દુઃખનું સર્જન કર્યું છે...

_meera soneji
#life
#motivational

if there is hope then there's a way for you. And if you Lost your hope then there's no way for you. #AmmyDave #motivated #motivation #motivationalquotes #motivational #positiveenergy #positivity #positivevibes #gujjuamdavadi #goodnight

તકલીફ એ આપણા જીવન નો એક ભાગ છે,
તકલીફો જ આપણને જીવતા શીખવાડે છે,
તો પછી આવવા દો ગમે તેવી તકલીફ આવે શું ફેર પડે છે તકલીફો સાથે હસતા શીખી જાવ સાહેબ...

_ Meera soneji

#life
#motivational