મૂડ સારો ન હોય તો એક પછી એક ખરાબ વિચાર આવ્યા જ રાખે છે. માણસની જિંદગી અંતે તો વિચારોને આધીન જ હોય છે. સુખ, દુ:ખ, સંબંધ, પ્રેમ, લાગણી, ઉદાસી, નારાજગી,
ગુસ્સો, કરુણાથી માંડી બદમાશી અને નાલાયકી પણ વિચારોનું જ કારણ છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat