કલ્પના ઓનો દરિયો.... બનાવી લે આ જીવન ને,આશા ઓ ભરી લે મનમાં તું, જીવન માં ભરી લે અભિલાષા તું, કોના વિચારો માં જીવે છે તું, કોના માટે જીવે છે તું, માની લે વાત, મારી એ જીવન.... કલ્પના ઓના દરિયામાં ડુબી જીવન જીવી જો તું, કલ્પના ઓ માં ડુબી તો જો.... નથી, વાસ્તવિકતા આ જીવનમાં કોઈ, ભા્મ્કતા ભરી છે ,જીવનમાં તારા.....