અનુભવોના પટારામાંથી
હું જ સર્વસ્વ છું એ હું નથી કહેતો એ તો સમયનું ચક્ર છે
જે મારી પાસે બોલાવે છે હા, એવું હોય શકે કે કોઈને એવું લાગે કે આ તો અભિમાન બોલે છે પણ એવું નથી હોતું, બધાં જાણે છે કે ખાલી હાથે આવ્યા છીએ અને ખાલી હાથે જ જશું, હું અહમ્ હોય શકે એમાં નાં નથી પણ હું એ વિધી પણ નથી એ નથી વિધાન એટલે જ હું હોય ત્યાં એકલતા હોય છે બસ એટલે જ હું કહે છે કે હું જ સર્વસ્વ છું બસ હું જ છું એ તો સમયનું ચક્ર છે જે મારી પાસે બોલાવે છે.
લિ. Butter Boy