Gujarati Quote in Whatsapp-Status by Dhruval

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ સમજણ મા અને શરમ મા ઘણુંબધું વિસરાઈ ગયુ છે હે ને દોસ્ત... ???
રાત જાગીને રંગોળી કરતા એ હતી દિવાળી..
કોના ઘરે સારો મુખવાસ છે એ જઝમેંટ આપતા એ હતી દિવાળી.
ફટાકડા નો ભાગ પાડી ને ઝગડતા એ હતી દિવાળી..
નવા કપડા પેરીને ઠાઠ જમાવતા એ હતી દિવાળી ..
ના ફૂટેલા ફટાકડા સવાર માં ગોતી ને ફોડતા એ હતી દિવાળી..
છુપાઇ ને બીજાના દિવા ઓલવતા એ હતી દિવાળી..
પગે લાગીને કોને પૈસા વધુ મલયા એનો હિસાબ કરતા એ હતી દિવાળી... તમને શું લાગે છે...??ખરેખર આવી જ હતી ને આપણી દીવાળી...??
-Dhuloo

Gujarati Whatsapp-Status by Dhruval : 9460
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now