"આંખોમાં ભીનાશ છે, મન ઉદાસ છે ચાલ્યા ગયા તમે દિલમાં તમારો વાસ છે બંધ આંખોના સપના કઈંક આપણે જોયા'તા નથી આજે તમે એનો મને અહેસાસ છે આપની વિરહની વેદનામાં સર્જક બનીને તડપુ છું કઈ જ નથી પાસે બસ કલમનો સાથ છે તડપતો રહું છું પ્રેમ માટે મળશે એવી આશ છે જિંદગીની સફરમાં હજી તો શરૂઆત છે" ("મોરપિરછ")