તને ખબર છે આ વર્ષ નો છેલ્લો તહેવાર એટલે દિવાળી નો તહેવાર છે. ચાલો ધનતેરસ ના દિવસે આપણે એક બીજા ના આત્મા ની પુજા કરી લઈએ, પછી કાળી ચૌદશ ના દિવસે એક બીજા ના મન ના મેલ ધોઇ નાખીએ, પછી દિવાળીના દિવસે એક બીજા ને ગલે લગાવી અને પછી નવા વર્ષની શરૃઆત કરીએ.
Najuk Urvisha