Gujarati Quote in Quotes by Bindiya

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ધનલક્ષ્મી એટલે કે ..માતા , પત્નિ, પુત્રી અને બહેન..ધન કુબેર એટલેકે..પિતા, પુત્ર , ભાઈ અને તમે. સર્વે જ્ઞાન સાથે અને માતા પિતા તફરથી મળેલા સંસ્કાર સાથે સરસ્વતિ એટલેકે નમ્રતા ,પ્રેમ , લાગણી, દયા અને વ્હેંચી ને સુખ માણવાની અને દુખ વ્હેચી ને અડધું કરવાની ભાવના.. સાથે લક્ષ્મી વિશ્ર્ણું સુખ સમૃદ્ધિ સાથે આજના પાવન દિવસે આપના ઘરમા હૃદયમા હંમેશાં માટે વાસ કરે એવી ધનતેરસની દરેક માતૃભારતી ના પરીવારજનો ને શુભકામના

Gujarati Quotes by Bindiya : 9300
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now