એક છોકરીનો લગ્ન એક વહેમી માણસ સાથે થઈ ગયા !!
એ આફિસ ગયો ત્યાંથી ફોન કર્યો પત્નીને - કયાં છે ?
પત્ની - ઘરે
પતિ- મિક્સર ચલાવી બતાવ ...
પત્ની - ગર્ર્ર્ર્ર્ર્ર્ર્ર
બીજા દીવસે પણ ફોન કર્યો - ક્યાં છે ?
પત્ની - ઘરે
પતિ- મિક્સર ચલાવી બતાવ ...
પત્ની - ગર્ર્ર્ર્ર્ર્ર્ર્ર
ત્રીજો દીવસે એ સીધો ઘરે જ પહોંચી ગયો ...
નોકરાની ઘરમાં હતી ...
પતિ - માલકિન કયાં છે ...?
એ તો તમે આફિસ ગયાં ત્યારે જ મિક્સર લઈને નીકળી ગઈ...