Gujarati Quote in Quotes by nihi honey

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભૂલકાંની રાવ:---

મમ્મીનાં ખોળામાં બેઠું છે કોણ?
ટચુકલો મચુકલો mobile phone

મમ્મીને કહું છુ મે કરી છે પીપી
મમ્મી તો બદલાવે છે પોતાની DP

મમ્મીને કહુ મને ખાવી છે કુલ્ફી
મમ્મી તો busy બસ લેવામાં selfie

મમ્મીને કહું તું મારી સાથે રમ
મમ્મી કહે મારું માથું થઈ ગયું ગરમ

આવતાં ભવમા મારે બનવું છે કોણ,?
મારેતો બનવું છે બસ IPHONE
‍‍‍

Gujarati Quotes by nihi honey : 8737
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now