તારા માટે છે , આ જીવન. દરેક મનુષ્ય જીવન આખી, કામ- કામ જ કરયા કરે છે શું છેઆ કામ ?પૃશન મને એવો થાય છે. જીવન આખું પુરૂ થઈ જશે, નહિ થાય તો, બસ આ કામ???? એક પુરું કરીશ તયા, બીજું ઊભું હશે કામ??? જીવન તારું પુરૂ થઇ જશે,બસ, પુરા નહીં થાય તારા આ કામ. કયારેક તો માનવી તારા કામ ને બાજુ પર મુકી તો જો.....