ઢળી રહ્યો છે જોનેે આ સૂરજ જિંદગી પણ ઢળી ચાલી એમ જ....... કેમ કરીને હું ઉતારીશ જિંદગી તારું આ કરજ.... હૂંફ અને પ્રેમ અને લાગણી ને દુઃખ બધું,એક દિન રહી જાશે એમ જ...છૂટી જશે સ્વાર્થ કેરા દેખાવના સંબંધ ને,છૂટી જાશે સઘળાય બંધન.....જીવડાંનેય હાશકારો થાશે કે હાશ હવે, છૂટ્યો હું આજ જંજાળથી... ઢળી રહ્યો....જિંદગી પણ...