જીદંગી,જીદંગી શું છે આ જીદંગી, જેને જેવી વિચારી એવી આ લાગી જીદંગી કોઇ એ ખુશી ઓ ની પળો માણી અને? કોઈ એ દુઃખો ના વહાણો હલાવયા. જોવા જેવી છે? આ જીદંગી..... જેને જેવી વિચારી એવી આ લાગી જીદંગી... કોઈ નો સહારો બનશે ,આ જીદંગી માં? સહારા ની રાહ જોવે છે, આ જીદંગી... ...... એક