એ પ્રણવ પ્રભાતની પહેલી પ્રહરે શિતળ ચંદ્રના પ્રકાશે માગેલી સાયકલ લઈને નીકળેલો કારણ એ સમય એને લઈ ગયો હતો જેને એ વષૉ થી એક તરફી પ્રેમની વષૉમા પલાળી અનહદ આનંદની અનુભૂતિની ટોચ પર ઉભેલો જોયેલો. એ આવનારના નમ્ર સ્વભાવ અને હુફાળા હ્દય માટે એ વ્યકિત્વ નુ મન પણ કદાચ સ્વાગત ઝંખતુ હશે. પણ એ મિલન ની વેળા ત્વરિત તો જ લખાય છે જો તમારી પ્રિયતમા કોઈ ભાગ્યની પયૉય ભાસે. બસ મારૂ ભાગ્ય મારી સામે હતુ પણ પયૉય નહતુ. અને શરૂઆત થઈ પ્રણય ની. વધુ ટુક સમયમા.