"બેફામ" બોલ્યો જ્યારે હું સાચુ બધા વચે...
લોકો મને ડોઢ ડાહ્યો કહીને અવગણી નાખ્યો #
-ઉદય મણીયાર
ઉમંર - સત્ય - સામર્થય - મૂંજવણ
ઈતીહાસ સાક્ષી છે કે મહાભારતની રાજસભા કે જ્યાં અધર્મનું આચરણ થયું કે જ્યાં એક સ્ત્રીની માન મર્યાદા નું હનન થયું હતું એજ સભા કે જ્યાં મહાજ્ઞાની મહારથીઓથી સભા સોભી રહી હતી પણ એનો વિરોધ ને સત્યનો સાથ અધર્મનો ત્યાગ કરવાની હીંમત ફક્ત એક જ વ્યક્તિએ કરી હતી કે જે ઉંમર માં જ્ઞાન માં સૌથી નાનો હતો એ હતો "વિકર્ણ" પણ નાં આપણા સમાજની એક નબળી કડી રહી છે કે નાના ને કાઈ બોલવા દેવા જ નહી