મહાત્મા ગાંધીજીના અગિયાર જીવન મંત્રો
સત્ય : હંમેશા સત્ય વાણી-વર્તન રાખવું.
અહિંસા : કોઈને જરા પણ દુઃખ ન આપવું.
ચોરી ન કરવી : કોઈ કામ જૂઠુ ન કરવું.
અપરિગ્રહ : વગર જોઈતું સંઘરવું નહીં.
બ્રહ્મચર્ય : મર્યાદાઓ-સિદ્ધાંતો પાળી માનસિક બ્રહ્મચર્ય પાળવું.
સ્વાવલંબન : પોતાનાં બધાં કામ જાતે કરવા, શ્રમનિષ્ઠ બનવું.
અસ્પૃશ્યતા : જ્ઞાતિ-જાતિના, માણસ માણસ વચ્ચેના ભેદભાવમાં માનવું નહીં.
અભય : નીડર રહેવું, નીડર બનવું.
સ્વદેશી : દેશમાં બનતી વસ્તુઓ વાપરવી.
સ્વાર્થ ત્યાગ : કોઈ કામ કે સેવા પોતાના અંગત સ્વાર્થ માટે