તને જોતા જ મારુ સમગ્ર વ્યકિતત્વ વિસરાઇ તારામય બની જાવ છુ,
તુજમા હુ ને મારામા જ હવે તને જોવ છુ,
રોજ મળવાની કયા જરૂર છે હવે હદયથી તો રોજ તારી નિકટ હોવ છુ,
હોય ભલે કોષો તુ દુર, તારી યાદોની સુગંધ મારી આસપાસ હોય છે,
તુજ બસ તુજ જોઇ મારે હવે હર જનમ,બસ તારી રજામંદીનો એક અણસારો જોવ છુ