હું નમું છું બધાની સામે કેમ કે,...
મારે વટ નહી સંબધ રાખવો છે.!
જેની પ્રીત મળી છે એને પામી લેજો
જીંદગી મા થોડું જતું કરીને હસતાં-હારતા શીખી લેજો.,
મળશે દુનીયા માં કેટલાય અપરીચીત લોકો પણ જે
તમારા બની જાય એમને સાચવી લેજો..!
થોડોક પ્રેમનોય સ્પર્શ આપી જોજો,
માણસમાં પણ ટચ સ્ક્રીન છે જ..।।.
_Rathod