જાને તને સમજાવવાનો કોઇ અથઁ નથી..
હુ ઇરછુ કે તુ બોલે..તુ ઇરછે કે હુ બોલુ..
અેમ સમજી બંને મેોન રહી જઇઅે.
જાને તને સમજાવવાનો કોઇ અથઁ નથી..
હુ ઇરછુ કે તુ મને સમજે ...તુ ઇરછે કે હુ તને સમજુ..
ને બંને સમજયા વગર રહી જઇઅે...
જાને તને સમજાવવાનો કોઇ અથઁ નથી..
જયારે આપઙી વરચે થાય છે ટસલ..
હુ ઇરછુ તુ મને મનાવ...તુ ઇરછે હુ તને મનાવુ..
પછી બંને બોલયા વગર રહી જઇઅે..
જાને તને સમજાવવાનો કોઇ અથઁ નથી..
પણ જયારે મને તારી જરુર હોય તો ..
તુ અચૂક મને સાથ આપે ...
તયારે લાગે ....કે....તુ સમજે મને..