આપણને ઈશ્વર આખો દરિયો આપવા તૈયાર છે....અને આપણે એની સામે ખોબો ધરી રડીએ છીએ... ત્યારે એ પણ આંસુ સારે છે...વિચારે છે....આ મારું ચણતર છે?આટલું કાચું કેમ?હું એને કેટલું બધું આપવા ચાહું છું...અને એ મુઠ્ઠીભર મમતા માટે ભિખારી બન્યો છે.લાચાર બન્યો છે...અને ગુનેગાર બન્યો છે.