..... "પંખીને પાંખો આવી અને ઉડી ગયા" ના અફસોસ ને બદલે ખુશી છે એમને ઉડવાને આસમાન આપ્યા ની...
...મને સંતોષ છે જવાબદારી ખૂબ સારી રીતે નિભાવ્યાનો..
...આજે પણ દર્પણમાં જોઈને એટલો જ આનંદ થાય છે જેટલો મુગ્ધાવસ્થા માં થતો...
..... ચંચળતા થી ઠહેરાવ સુધી લાવનાર...મારી પ્રૌઢાવસ્થા..
...તને સલામ છે........