ચાલ ને ફરીથી મળીઅે
સપનાની આ રાત ભુલી ને
નગર માં વિતાવેલ અે પળ ને યાદ કરીએ
અે દિવસ થી લઈ ને રાત સુઘી ની વાતો યાદ કરીઅે
જીવન માં કંઈ પણ છુટી ન જાય ચાલ જ્યાં છીએ ત્યાં ની મજા લઈઅે
જયા સુધી ક્ષિતિજ ન દેખાય ત્યાં સુધી ચાલી
ને સાંજે ડુબતા સુરજ ની મોજ માણીઅે
રાતે ત્યાંથી પાછા વળીઅે પુરી રાત વાતો કરીએ
ચાલ બહુ થાક્યા હવે થોડો અારામ કરીએ
સપના ની આ દુનિયા માં ચાલ ને ફરીથી મળીઅે
krishna Timbadiya