Gujarati Quote in Shayri by Kuldipshih N, Vaghela

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક શિક્ષકની પ્રેમિકા . . .
એની વાત કરવી એટલે , અઘરો દાખલો
એને સુંદર કહેવી એટલે , નિષ્ફળ પ્રયોગ
એને રીસાયેલી જોવી , અવર્ણનીય ઘટના
એને મનાવવી એ , જીવનની પરીક્ષા
છતાં
એને પ્રેમ કરવો , પ્રથમ નંબરે પાસ !!!

Gujarati Shayri by Kuldipshih N, Vaghela : 7391
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now