તને તાંકવાં ગયો ને હું જ ઘવાયો હવે, ઝાંકવા ગયો તો હું જ છવાયો ? તને આંકવા ગયો ને હું જ ઘૂંટાયો તને માપવા ગયો ને હું જ કાં લૂંટાયો ? તને રાખવાં ગયો ને હું જ ખોડાયો તને ભાખવાં જવાં માં હું જ કાં ઘોળાયો તું મળ્યો ના ક્યાંય ને , હું ને હું જ હાથ આયો , કે કેને મારાપણા થી . . ખુદા,તું હવે ધરાયો ?