દરેક પ્રેમી અને પ્રેમિકા એ પોતાના વ્યક્તિ માટે એક ખાસ હુલામણું નામ રાખ્યુ હોય છે. બસ એજ નામ થી હવે બંને એકબીજા ને બોલાવે છે. તમારા પાસે એવુ કોઈ વ્યક્તિ છે જે તમને સ્પેશયલ નામ થી બોલાવે છે.?જો બોલાવે છે તો તમે નસીબદાર છો.
યાદ રાખવા જેવુ એ પણ છે કે નારાજગી કે ઝઘડો થાય તો પણ એજ નામ થી બોલાવો જે નામ તમે એ ને આપ્યું છે.