Gujarati Quote in Blog by Jaimin Ramani

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવન મા ખુબ નાની નાની પળો આપણે યાદ રાખીએ છીએ જેવી કે લવશિપ,માતા- પિતા,કે પછી મિત્રો. પણ બીજી બાજુ આપણે આપણા કેરીયર ની છિંતા કરીએ છીએ.જયા કેરીયર ની વાત આવે તયા આપણી આગળ બહુ વધારે દરવાજા ખુલી જાય છે.અને આપણે બીજા ની શિખામણ મા કા તો સારી કા તો ખરાબ વિષય ને પકડીયે છીએ. આ ખરાબ વિષય આપણ ને નડતો નથી પણ તે આપણા જીવન મા રહેલી ખૂબી ને ઢાકવા નો વિચાર કરે છે.માટે "આપણા વિષય ને મજબુરી બનાવવા કરતા તાકાત બનાવવા નો વિચાર કરવો " જીવન ખુબ જ નાનુ છે."બીજાપર આધાર રાખી ને જીવન જીવવા કરતા પોતાના પર આધાર રાખતા શિખો."

Gujarati Blog by Jaimin Ramani : 7026
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now