જાણું છું હું.....
તું મને અનહદ ચાહે છે......
પણ શું કર્યુ મેં....
તે મને આમ અવગણે છે......
જાણું છું હું.....
તું મળવા મને ઝંખે છે.....
પણ શું કર્યું મેં.....
તે મને આમ રડાવે છે......
બસ હવે બઉ થયું....
જાણું છું હું......
મને તારા સિવાય કંઇ નથી આવડતું....
પણ શું કયુઁ મેં.....
તે મને અેકલતાનો કક્કો શિખવાડે છે........