પુરા ત્રણ વર્ષ થયાં એ કોલેજોનો આખરી દિવસ હતો, ફરી એ જ જગ્યાએ મલ્યા એને સ્મિત વેયુઁ અને મારી નજર સમક્ષ ત્રણ વર્ષની પ્રત્યેક ઘટના આવી ગઈ. મારી આંખના એક ખુણે આંસુ આવી ગયું,એ એટલું જ બોલી શકી તું તારી નિશીને છોડીને જાય છે? મારા હાથમાંથી એ કોલલેટર છટકી ગયો. મને બરાબર યાદ છે એ મારો કોલેજોનો પહેલો દિવસ હતો.to be continue.......
લિ. Butter Boy