Gujarati Quote in Quotes by Sheetal Katariya

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જિંદગી સારી રીતે જીવવા આટલા કામ કરો...કોઇ એક વાતને પકડી રાખ્યા કરતા એને છોડતા શીખો...કોઇની પણ ભૂલોને ભૂલી એનામાં રહેલા ગુણો શોધો....જીવનમાં શું બની ગયું એની ચિંતા કર્યા કરતા હવે નવું શું કરીશું એ વિચારો....જૂનું છોડશો તો નવું પકડાશે...જૂનું ભૂલશો તો નવું અપનાવાશે...જે નથી એને છોડીને જે હાલ છે એને પ્રેમ કરો....તેનામાં નવું શોધી ને સુખી રહો....બસ એક વાત યાદ રાખો......"બધાને માફ કરતા શીખી જાઓ...".

Gujarati Quotes by Sheetal Katariya : 6636
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now