વાહ રે માનવી,
ઘર માં નીકળ્યો *ઉંદર* તો *દવા નાખી મારી નાખ્યો....*અને મંદિર માં *માટી ના ઉંદર* ના કાન માં *પોતાના દુઃખ સંભળાવી આવ્યો....*
છોકરાઓએ *રમકડાં* માગ્યા તો *ધમકાવી નાખ્યા....*અને મંદિર ની *દાનપેટી* માં દિલ ખોલી *દાન નાખી આવ્યો....*
ગંગા નદી માં નહાઈ ને સઘળા *પાપ ધોઈ આવ્યો....*અને ત્યાંથી ધોયેલા *પાપ નું પાણી* બોટલ માં સાથે ભરી આવ્યો....
_વાહ માનવ વાહ તારી આ રીત મને કદી સમજ માં ના આવી...._
SUNIL K