કોઈ ને સમજાવતા પહેલા
કોઈ ને સમજી તો જુઓ ,
ભૂલવા નું કેહતા પહેલા
કોઈ ને ભૂલી તો જુઓ,
સલાહ તો કોઈ પણ આપી શકે,
સલાહ આપતા પહેલા
કોઈ ની મજબૂરી અનુભવી તો જુઓ...
જિંદગી રોજ મને શીખવે કે જીવતા શીખ,
એક સાંધતા તેર તૂટશે, પણ સીવતા શીખ....
*"મન ભરીને જીવો*
*મન માં ભરીને નહી"*