પ્રેમપત્ર
પત્ની (સ્ત્રી) ને કહ્યું હોય કે પ્રેમ પત્ર લખવા નો છે તો એ ઘણું બધુ અને ઘણી સારી રીતે લખે.
પોતે જે કઇ અનુભવે એ શબ્દો માં ઢાળી બતાવે, પણ કદાચ એક પુરુષ માટે એ વાત ને સમજવી જરૂરી છે.
ઘણા પુરુષો ને જોવ ઘણી જગ્યા એ આજુબાજુ માં ઓફિસ માં એમની પત્ની માટે કઇ ને કઇ કહેતાં.
હુ એ બધા ને માત્ર એટલું કહુ કે સ્ત્રી ને કે સ્ત્રી ની લાગણી ને સમજવા સ્ત્રી થવું જરૂરી છે.
http://matrubharti.com/book/10549/