Gujarati Quote in Quotes by Purvi Jignesh Shah Miss Mira

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સપનું રાત ને જયારે પૂછે છે?તારા વગર કેમ મારું અસ્તિત્વ જ નથી?મારાં માં તારાં સિવાય કાં ઈ વ્યક્તિત્વ જ નથી.તારા વગર મારી પાસે કોઈ નું મંતવ્ય પણ નથી.જાણે રાત વગર સપનાં નું કોઈ કર્તવ્ય જ નથી.

Gujarati Quotes by Purvi Jignesh Shah Miss Mira : 63110205
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now