એની ઓજસમાં એટલી શિતળતાં મલતી,
પાપણોની વિરહ-મિલન ઘડી કઠિન લાગતી.
એની ઓજસમાં એટલી શિતળતાં મલતી,
ધબકતાં હૃદયની સંગીત શ્રેણી મલિન લાગતી.
એની ઓજસમાં એટલી શિતળતાં મલતી,
શ્વાસની દેહ સાથેની મુલાકાત બાધક લાગતી.
એની ઓજસમાં એટલી શિતળતાં મલતી,
સ્મૃતિપટે રહેલી છબીઓ રંગવિહિન લાગતી
એની ઓજસમાં એટલી શિતળતાં મલતી,
આસપાસ પ્રસરેલી સૌરમ ફિક્કી લાગતી
એની ઓજસમાં એટલી શિતળતાં મલતી,
સ્વજન સાથેનો સંવાદ લવારી લાગતી.
લિ. Butter Boy