ગણેશ સ્તુતિ
હે ગજાનના તું જ કૃપા મમઃ મલે,
તઃ મમઃ જીવન સફલ બંને.
હે ગજાનના તું જ કૃપા મમઃ મલે,
તઃ મમઃ ચંચલ મન અચલ બંને.
હે ગજાનના તું જ કૃપા મમઃ મલે,
તઃ મમઃ જીવન સાર સમજ મલે.
હે ગજાનના તું જ કૃપા મમઃ મલે,
તઃ મમઃ મન-વચન-કર્મ સમજ મલે.
હે ગજાનના તું જ કૃપા મમઃ મલે,
તઃ મમઃ તું જ સેવા અવસર મલે.
હે ગજાનના તું જ કૃપા મમઃ મલે,
તઃ મમઃ સુખ- સમૃદ્ધિ અપાર મલે.
હે ગજાનના તું જ કૃપા મમઃ મલે,
તઃ મમઃ દોષ- પાપ- કલેશ ટલે.
હે ગજાનના તું જ કૃપા મમઃ મલે,
તઃ મમઃ ભવ સંકટ ટલે
નાનકડી પ્રાર્થના મારી
લિ. Butter Boy