ચાલને થોડો પ્રેમ કરી લઈએ
આજ ફરી આ
દુનિયાની ભીડમાંથી એકાંત શોધી લઈએ
હાથોમાં હાથ નાખી દરિયા કિનારે
થોડા પગલા ચાલી લઈએ
ચાલને થોડો પ્રેમ કરી લઈએ
આંખોમાં આંખ નાખી
સપનોની દુનિયા ની જોઈ
લઈએ.
સાથે બેસી એક સેલ્ફી લઈ લઈએ.
દિલ થી દિલ દ્વારા લાગણી ની
ખાટી મીઠી વાતો કરી લઈએ
ચાલને થોડો પ્રેમ કરી લઈએ.
insta- mehul.writer
fb. mehuldusane