Gujarati Quote in Whatsapp-Status by sachin thothawala

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

યાદ કરી એ દિવસો, જાગે છે મનમાં ઘણા સવાલો,
શુ સમય ખોટો હતો કે હું ??
મનને મનાવું તો દિલ માં જાગે છે સવાલો
શુ એ ખોટા હતા કે એમના વચનો ??
દિલ ને આપું છું રોજ ખોટો દિલસો
હવે બસ આમ જ ગુજરે છે દિવસો. sachin

Gujarati Whatsapp-Status by sachin thothawala : 5053
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now