હુ નથી શાયર, પણ અખતરો કરુ છુ. ...'આ 'ફેશબુક' ને ભગાડી તો જુઓ. ..એકવાર ''માત્રૃ ભારતી'' માં આવી તો જુઓ, 'ફેશબુક' માં છે 'Hi' ને 'Hello' .... ''માત્રૃ ભારતી'' માં છે.'' કેમ છો'' ''નમસ્તે' ''ફેશબુકે છે બધા ને ભરમાવયા ,'' '''માત્રૃ ભારતી '' એ બધા ને ભળાવયા,