મારાં અંતર ની ઉર્મિ એ મારાં માધવ ની ઊર્જા..મારાં માધવ નો પ્રેમ ..મારા શ્વાસો ની છેઅનુકંપા....સવાર નાં ઝાકળભીનાં લીલુડા ઘાસ પર પણ છે માધવ ની કૃપા...મંદિર નાં ચંચલ ધંટનાદ નો અહેસાસ...મારાં માધવ નાં સ્મિત માં ઉગતાં પુષ્પો ની સુગંધ..આહ્લાદક આ શુભ સવારે મારાં માધવ નાં સૌને ખુબ અભિવાદન.